જો ન કર્યું આ જરૂરી કામ તો LIC માં ફંસાઈ જશે તમારા પુરા પૈસા, જરૂર વાંચજો

જો ન કર્યું આ જરૂરી કામ તો LIC માં ફંસાઈ જશે તમારા પુરા પૈસા, જરૂર વાંચજો

નમસ્તે મિત્રો, જો તમે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પાસેથી પોલીસી લઇ રાખી છે તો આ ખબર તમારે જરૂર જાણી લેવી જોઈએ. હકીકત માં LIC એ પોલીસ ધારકો ને જણાવ્યું છે કે જો તમે તમારી પોલીસી ના અંતર્ગત ભુગતાન જેમ કે ક્લેમ, લોન વગેરે નો સમય થી નિકાલ લાવવા માંગતા હોય તો તમારા બેંક એકાઉન્ટ (Bank Account) પોલીસી સાથે લિંક કરાવી લેવું.

પહેલા LIC પોલીસી ધારકો ને ચેક મોકલીને ચુકવણી કરતી હતી, પરંતુ હવે એમણે એવું કરવાનું બંધ કરી દીધું. LIC પોલીસી સાથે સબંધિત રકમ ની ચુકવણી પોલીસી ધારક ના બેંક એકાઉન્ટ માં જ કરે છે. તમારી LIC પોલીસી ને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવી લેવું. પહેલા LIC પોલીસી ધારક ને ચેક મોકલીને પૂરું પેમેન્ટ કરતી હતી, પરંતુ હવે રકમ નું પેમેન્ટ પોલીસી ધારક ના બેંક એકાઉન્ટ માં કરે છે.

બેંક એકાઉન્ટ લિંક કરવું જરૂરી : LIC એ હવે પોલીસી ધારકો ના એકુંત માં સીધા પેમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. જો તમે પણ અત્યાર સુધી તમારી પોલીસી માં પોતાનું બેંક એકાઉન્ટ નંબર જોડ્યું નથી તો આ કામ એકદમ જલ્દી કરી લેવું જોઈએ.

બેંક એકાઉન્ટ સાથે જોડવા માટે ની આ પ્રોસેસ છે LIC પોલીસી ને બેંક એકાઉન્ટ જોઈન્ટ કરવા ની રીત ખુબ જ આસાન છે. એના માટે તમારે તમારી બેંક એકાઉન્ટ નો કેન્સલ કરેલો ચેક અથવા બેંક પાસબુક ના ફ્રંટ પેજ ની ફોટોકોપી નજીક ની કોઈ LIC બ્રાંચ માં જમા કરાવવાની રહેશે. LIC ઓફીસ માં તમને એનઈએફટી (NEFT) નું મૈન્ડેટ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ની સાથે તમારે કેન્સલ ચેક અથવા બેંક પાસબુક ની કોપી જોડી ને જમા કરવું. એના એક અઠવાડિયા પછી તમારી પોલીસી તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાઈ જશે. એ પછી LIC સાથે મળતા કોઈ પણ પૈસા સીધા તમારા એકાઉન્ટ માં આવશે.

નથી લાગતો કોઈ ચાર્જ : LIC ની કંપની નું એવું કહેવું છે કે વગર કોઈ અતિરિક્ત મુલ્ય થી સાચું અને સુરક્ષિત ચુકવણી કોઈ પણ જગ્યા એ થી કરી શકાય છે. દરેક ડીજીટલ પેમેન્ટ કોઈ પણ અતિરિક્ત ફી થી મફત છે. મફત ઈ-સેવાઓ માટે એલઆઈસી ની વેબ સાઈટ પર એલઆઈસી ના ગ્રાહકો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું.

પુરા થયા આ ચાર્જ : ક્રેડીટ કાર્ડ થી LIC કંપની ને આપવામાં આવતી દરેક ચુકવણી પર સુવિધા ફી ને સમાપ્ત કરી દીધી છે. આ ફી ની છૂટ એક ડીસેમ્બર થી લાગુ થઇ ગઈ છે. એલઆઈસી એ કહ્યું છે કે ક્રેડીટ કાર્ડ દ્વારા પ્રીમીયમ નવીકરણ, નવા પ્રીમીયમ અથવા ઋણ અથવા પોલીસી પર લેવામાં આવેલા કર્જ ના વ્યાજ ની ચુકવણી પર એક ડીસેમ્બર થી કોઈ અતિરિક્ત ફી અથવા સુવિધા ની ફી નહિ લાગે.

જો ન કર્યું આ જરૂરી કામ તો LIC માં ફંસાઈ જશે તમારા પુરા પૈસા, જરૂર વાંચજો Rating: 4.5 Diposkan Oleh: MISSION EXAM